Sunday, 28 October 2012

ચી . જીગર , ચી . અ .  સૌ . પ્રજ્ઞા  ,        અમદાવાદ  29-10-12 

        એક  જ  સ્તોત્ર  માંથી  તૈયાર  થયેલ  એક નાનું  સરોવર  અને  એક  સદા  ક્રમશ વધી રહેતું  અવિરત  ઝરણું ,  : બે  અલગ  અલગ વવ્યક્તિ પાસે  જાય  અને  અને  પાણીના  પ્રવાહ  માટે  જયારે  પ્રશ્ન  ઉપસ્થિત  થાય  ત્યારે મૂળ  સ્ત્રોત્રની હાલત  કેવી  થાય ? જયારે  મૂળ સ્ત્રોત્ર ને ખબર પડે   છે  કે   અવિરત  અને  ક્રમશ  વધી રહેલા   પ્રવાહ  વળી વ્યક્તિ   પોતાનો  જથ્થો  વધારવા  માટે  સરોવર  જે  દિન  બ  દિન સુકાતું  જાયછે , જેની પાસે અવિરત  વધી  રહેલો  પ્રવાહ  જયારે   સરોવર  તો  ઠીક  સમુદ્રની   વધારાની આવક  કે  આવરો નથી    તેવા સરોવરને  ઉલેચી  લેવાનો  પ્રયત્ન  કરે  છે  ત્યારે  આવી  કમનસીબી  કોની  પાસે  વર્ણવી  શકાય ?  અવિરત  વધી  રહેલ પ્રવાહ  જયારે  સરોવર તો  ઠીક  પણ સમુદ્રને  પર  કરવાની  ક્ષમતા  પર  આવી  ગયેલ  હોય અને  તે છતાં  પણ  તેની  નજર  જો  સ સુકાઈ રહેલ  સરોવરને  જ  ઉલેચવા પર  હોય  તો  તેને  કોણ  સમજાવે ? આવી  પરિસ્થિતિ  માટે ની  જવાબદારી   મૂળ  સ્ત્રોત્ર ની  જ  ગણાય। 
           એક  બાજુ  અવિરત  સ્ત્રોત્ર  ધરાવના ર   સરોવર ધરાવનારને કહે   છે  કે  સ્થાવર  કે  જંગમ   મારે  કઈ  નથી  જોઈતું  તે  બંને  તમારા  અને  બીજી  બાજુ  બીજી   બાજુ  વ્યવહારમાં   ઉલેચવાની  માંગણી  મુકીનેમૂળ સ્ત્રોત્રને  ક્ષોભ જનક  સ્થિતિમાં  મુકવાની  કામગીરી  પાછળ  કોન્મો  દોરી સંચાર  છે? આ પ્રકારના  દોરી સંચાર ને  કદાચ  હું  જાણું  છું પણ  સાબિતી  નથી।  પ્રજ્ઞા ને  એમ  લાગશે  કે  કદાચ  મારા  પ્રત્યે  આંગળી  ચિંધાય  છે  પણ  ના  , આજનો  નિર્દેશ  તેના  માટે  નથી, હવે  તેના  માટે  તેની  જરૂરત  જ  નથી , પ્રાપ્તિ, સંપ્રાપ્તિ ,સિદ્ધિ અને  પ્રસિદ્ધિની  ટોચ પર  છે તેને  આની  જરૂર  નથી  પણ કોઈક  તો  પરિબળ છે  જ   જે  ભાગ  ભજવે  છે। છાસ વારે  બહાના  શોધીને  મૂળ  સ્ત્રોત્રને  દબાવવા, ધમકાવવા ,બ્લેક મેલ  કરવા, દબાણમાં  લાવવા પ્રયત્ન  કરવો અને   તે પણ  તેમની  લાચારી  અને  મજબુરીનો  લાભ  લેવો   તે  કામ  કોઈ કુશળ, ચાલક, અને  મુત્સદ્દી જ  કરી શકે। જાહેરમાં  પરસ્પર  એક બીજા  સાથે નથી  તેમ  બતાવવું  અને  સરોવર  ઉલેચવા  માટે  એક  થયીને  પ્રહાર  કરવા   તે  કોઈ  સદા  સીધા  માણસનું  કામ  નથી। અસત્યનો  આસરો   લેવાનું  પણ ચાલક  જ  કરી  શકે। 
      એક  વખત  50  લાખ  જેવી  મોટી  રકમ  માટે  હું  ફસાઈ  ગયો  હતો  અને  અને  જયારે   તમને  ખબર  પડી  ત્યારે  મને  નીચો  બતાવવા  માટે  કોઈ  કસર  છોડી  નથી .  આ  વખતે  બીજી વખત  પણ  તે  જ પ્રયોગ  આવ્યો   પણ  આ વખતે મેં  સંમતિ આપી  નથી  જ  માત્ર  મૌન  સેવ્યું  હતું  હું  5 લાખ  આપીશ તેવી  કોઈ  કબુલાત  કરી  જ  નથી  મને  ખબર  છે  જ  કે તમારી  પાસે  પુરતા  પૈસા  છે, અરે  છુટું  માટે  ની  ફી  અને  પ્રવેશ  માટે  પ્રજ્ઞે  ખાસ  5 લાખ  તો  અનામત  રાખેલા  જ છે  તે  તો  તેમને  જ  મને  કહેલું, અને  છોટુ  માટે  આવા  કોઈ જ  ખર્ચની  જરૂર  પડી  નથી , તે  અનામત  આજે  પણ  અનામત  જ  છે, વીસ  વર્ષની  નોકરી , બે વ્યક્તિના  પગારો, વધી  ગયેલા  પગાર  ધોરણ, માસિક દોઢ  બે  લાખની   આવક,  વીસ  વર્ષનું   જી।પી . એફ .  ,રોકાણો, બચતો ,  આવકના  ધોરણ ને  નજરમાં  રાખીને  મળવાપાત્ર   લોન   વી . વી .  ની  ગણતરી  કરતા   તેમને   આજે   નાણા કીય  જરૂર  હોઈ  જ  શકે  નહિ  તે  હું  અને   આપ  બંને  પણ  સારી રીતે  જનો  છો  પણ  આ તો  એક   વ્યૂહ  રચના  કરી  કે  જેનાથી  આપ  મને   ,મજબુર  કરી શકો , મને  નીચો  બતાવવાની તક  જતી  ના  કરો  તે માટેની  અને ભવિષ્યમાં  હું  કડી  તમારી  સમ,એ  ઊંચું  માં  ના કરી  શકું તે  બતાવવા નો  એક  પ્રયત્ન  આપે  કર્યો। આપની  વીસ  વર્ષની  નોકરીમાં  આપે  મને  વીસ  હાજર  પણ  નથી આપ્યા  તેના  જવાબ માં  પ્રજ્ઞા  કહે  છે  કે તમે  અમને  શું  આપ્યું ?  મેં  આપને  કશું  નથી  આપ્યું ? આપના  અવિરત  પ્રવાહમાં  મારો  કોઈ   ફાળો  નથી ? આપની  સિદ્ધિ  પ્રસિદ્ધિમાં  મારો  કોઈ  ફાળો  નથી  ?  આપ  અસત્ય  બોલવાના   નિષ્ણાત  છો  તે  હું  જાણું  છું।  હનીમુન  ની  રકમ  માટે  આપે  શામાટે  અસત્ય બોલવું  પડ્યું ? મારી  ફરજ  હતી અને  તમારો  હક્ક  હતો  તે જે  પુરા  થયા  જ  ચહ એ  તેમાં  ત્રીજી  વ્યક્તિને  કેમ  ભેળવવી  પડી ?  સુનંદા ની  બાબતને  પણ  કેમ  ત્વીસ્ત  કરાવી પડી ? તમે  હું  અને  પ્રજ્ઞા  સૌ  જાણીએ  જ  છીએ  કે  તે  પૈસા  ડૂબી  ગયા  છે  , તેના  નામે  અહિયાં  કેમ  પ્રતિષ્ઠાનો  પ્રશ્ન  ઉભો  કર્યો ? હે પુત્ર, હું  ગણતરી થી  જીવવા   ટે વાયેલો  છું, હિસાબ  રાખું  પણ  ચુ, બને  ત્યાં સુધી  મારા  હાથે ખોટો  ખર્ચ  ના  થાય , નુકશાન  પણ  મને ઘણું  થયેલું  છે  , મારી સાથે  મારા  જ  અંગત  માણસો એ  પણ  મને  પીઠ  પાછળ ઘ  કરેલા  છે,  પણ  એક  અધ્યાત્મિક  બાબત  મારા   મનમાં  છે, ઋણાનુબંધ , તમે  માનો  કે  ના  માનો ,તે  તમારી   મરજી, પણ  વાનર બળ  માટે  એક  ચિકિત્સકે  તમને   ઋણાનુબંધ  માનવા  ન  મજબુર  કરેલા  , આપની  વચ્ચે  પણ  તે જ  બાબત  માનીને  મેં આશ્વાસન  લીધેલું ,  પણ  તે  આશ્વાસન  ખોટું  સાબિત  થયું।  જેને  મેં  મારા  ખોળામાં  બેસાડીને  ગાડી  ચલાવતા  શીખવી , જેના  શોખ  પુરા  કરવા  મેં  જેને  ગાડીઓ  ફેરવવા  આપી   તેને  જ  મને   કહ્યું  કે  તમને  ગાડી  નહિ  ફાવે , ગાડીમાંથી  ઉતારી  મુકવા, એક   વખત  મારી  જ  ગાડીમાં  મને  તાકીદના  સમયે  હોસ્પીટલે  પહોચાડ્યો  તે   ગાણું  વિકૃત  રીતે  રજુ  કરીને   વારંવાર  ગાવું,  યાદ  દેવદાવવું  ,જો  તે વખતે  તમે  મને  ના  લાયી  ગયા  હોત  તો  આજે  હું  જીવતો  જ  ના  હોત  તેમ  વારંવાર  તોના  માત્રવા  અને  મને  ક્ષોભ જનક  સ્થિતિમાં  મુકવો  
ગમે તે   પ્રશ્ન  ઉભો કરીને  આપ  અમોને  હવે  દબાવવા જ  પ્રયત્ન  કરો  છો  અને  તેવી  તક  જ  શોધો  છો  અને   એવી રીતે  આગળ  વધો છો કે  અમે  કડી  તમારી  ગ્ફડી  માં  બેસવાની  હિંમ્મત  જ  ના કરીએ  તેવું  વાતાવરણ  ઉભું  કરો  છો, અમોને   સળ ગાવા માટે  જ  આપ  અમારા  દેખાતા  અન્યને  જે  મહત્વ  આપો છો  તે  આપની  પ્રસિદ્ધિની  પરાકાષ્ઠા  છે। ઘર  બાબતમાં  આપે  અમારા  માટે  જે  શરત  મૂકી  હતી  તે  ઔરંગઝેબ ને  પણ   ફિક્કો  પડે  તેવી  હતી    પિતા  પુત્રી  જેલમાં   રહો  અને  તાજ મહાલ  જોયે  રાખો,  તેમ  આપે  અમોને  કહ્યું  કે  એક  રૂમ માં   બધી  સગવડ  આપું  પણ તામાંત્રે   બીજા  કોઈને  મળવાનું  નહિ .  અને   તે  રીતે  મારા જ  ઘરમાં  હું  નજર કેદ, સંતાનો ને  મારા  વિરુદ્ધ  ઉશ્કેરવા , અને  ચોરી  ઉપર  શીરજોરી ની  જેમ  આજે  કહો   છો કે  મારા  છોટુ  ને    તમે  ચઢાવો  છો, , તેની  હાજરીમાં  જ  તમે  મને  આદેશ  આપો છો  કે  ભલે  તે  નાપાસ  થાય   તમારે  તેના  માટે  કઈ  કરવાનું  નથી ,   આપ  ભૂલી  ગયા  છો  કે  તે  મારો  પણ   પુત્ર  છે, તમારો  પુત્ર  છે તો  તમે  પણ  મારા પુર્ત્ર  છો   અને  યાદ  કરો  તે મારા  પુત્રની  ઉંમરે  તમે  મારા  પુત્ર  હતા  તે  દિવસ  , હે  પુત્ર   તમારા  તમામ  બાળકો  ને  મેં  પાયાના  સંસ્કાર  આપ્યા છે   અને  તેમાં  સૌથી  પહેલા  માની  આજ્ઞા માનવી  પછી  પિતાની  આજ્ઞા  માનવી  અને   પછી  બીજા  આવે  તેમ  અનેક  વખત  કહેલું  છે  અને  તે  સંતાનો  આજે  તે  જ  મુજબ  મને  છે   અને  તમારો  આદેશ  જ  મને  ચ્બ્ગે  પછી  ભલે  તે  આદેશ   જમાંદાગ્નીના  આદેશ  ની   માફક   હોય  તમે  તમારા  પિતાના  આદેશ ને  માનો  પણ  મારા  પિતાનું   અપમાન કરો તેમની  ઉપેક્ષા  કરો,  તમે  તો  તમારા  પિતાનું  કહ્યું  નમનો  હું  મારા  પિતાનું  કહ્યું  ના  માનું  ,  હું  મારા  પિતાનું  ગમે તેવું  અપમાન  કરું  પણ  તમારે  તમારા  પિતાના  સામે  હરફ  પણ  નહિ    ઉચ્ચારવાનો ,  આપને  નથી લાગતું  કે  આપના  આ બેવડા  ધોરણ  છે ? આપના  સંતાનો  હવે  એટલા  નાના  નથી  જ  કે   તે  આ બેવડા  ધોરણ સમજી  ના  શકે  હા   હજુ  ગુડિયા   આપના  બેવડા  ધોરણ  સમજી  શકાતી   નથી  તે સંપૂર્ણ  પાને  આપના   પ્રભાવ  માં  છે  અને  આપનો  શબ્દ  જ નહિ  પણ  આપની  ઈચ્છા  જ જ તે મન સર્વસ્વા  છે   આપના  બંને  પુત્રો  પણ  આપની  જ  આજ્ઞા   મને  છે  તે  સાચી  હોય , સારી  હોય , ખોટી  હોય  કે  ગમે  તેવી  પણ મારા  પપ્પાએ  કહ્યું  છે . આપના  પપ્પા  કરતાતા  તેમના  પપ્પા   મહાન છે, આપના   પપ્પાએ  તો  આપને  કશું  જ  આપ્યું  જ  નથી , તમે  તો   તેમને  લાખ રૂપિયાનું    બા ઇક  લાવી  આપ્યું  આપના  પપ્પાએ  તમને   શું  લાવી  આપ્યું ?  બરાબરને  ?  ધ્યાન  પૂર્વક  સાંભળો  અને  વાંચો, આપના  સંતાનો  તે  આપના  જ  છે , તે  આપની  જ  મિલકત  છે,  પણ  તેની  સાથે  ને  સાથે  તે  મારા  સંતાન ના  પણ  સંતાનો  છે  જ . સહુ  સહુ  ની  સમાજ  શક્તિ। કેવા  ધોરણો  કેવી  રીતે  પાળવા  અને   આચરવા તે  સૌની  સ્વવિવેક ની  બુદ્ધિ  પર  આધારિત  છે। 
સંતાન  જ્યાં સીઉધી  બાળક  હોય  ત્યાં  સુધી  તેની  તમામ  જવાબદારી  તેના  માતા  પિતાની  છે,  અભ્યાસની  તમામ જવાબદારી  તેના  પિતાની  છે, તેના  સંસ્કારની  તમામ  જવાબદારી  તેની  માતાની  છે  ,  અને  પૂર્ણ  અભ્યાસ  પછી  થાળે  પડવાની  જવાબદારી  સંયુક્ત રીતે  માતા  પિતા  અને  સંતાન ની  પોતાની  છે,  અને   તે  પછીનો   તબક્કો  સંતાન  પુખ્ત  બની  જાય , પગ ભાર  થાય  તે  પછીની  જવાબદારી  તે  પુખ્ત  સંતાન ની  બને  છે  કે  એ   તેના  માતા  પિતા ની  તમામ  જવાબદારી  સ્વીકારે, તેમની  કાળજી  રાખે , તેમની  જરૂરિયાતો  પણ  પૂરી  પડે। . જો  તેના  બાળપણ માં   તેના  માતા  પિતા એ  તેની  આશાઓ  કે  ઈચ્છાઓ  પૂરી  ના  પણ  કરી  હોય  તો  પણ  તે  સંતાન ની  ફરજ  નો  એક  ભાગ    છે  કે  તેને  તેના  માતા  પિતાની  જવાબદારી  ઉઠાવવી જ   જોઈએ , હા  , તેની ક્ષમતા  અનુસાર, જો તેની  ક્ષમતા  ના  હોય  તો  માતા પિતાએ  સમ,અજાવું  જોઈએ  કે  બિચારો  તેની જવાબદારી  તો  ય્થાવી  શકતો  નથી  અમે    ક્યાં  માથે  પડીએ ? સંતાન  એટલે  માત્ર    વારસ  જ  નથી   કે  માત્ર   વારસો   લેવાનો એક  માત્ર   અધિકારી જ  નથી , કે  વારસા   માટે   વ્યક્તિ ને  ભૂલી  જનાર  સંતાન  બની  શકે  નહિ .માત્ર  નથી  મળ્યું  તે    યાદ  રાખીને  જે  મળ્યું  છે  તે  ભૂલી ને  અથવા  વિકૃત રીતે  રજુ  કરવું  તે  એક  ચાલાકી  છરે , સ્માર્ટનેસ  કહેવાય , ચાલાકી  કહેવાય , કુશળતા  કહેવાય, કુટિલતા  કહેવાય  કે  મુત્સદ્દી ગીરી  કહેવાય  જે  ગણો  તે .. 
        એવું  તો  શું  બની  ગયું  કે  જેથી  આપને  આપના  માતા   પિતાને  ગાળો    ભા ડવી   પડે  છે,  ?  એવું  શું  બની  ગયું  કે  જેથી  આપને  આપના  પિતા  ઉપર  હાથ  ઉપાડવા   જેટલી  હદે   જવું  પડ્યું ? રેવું  તે  શું  તમારા  માતા  પિતા એ  તમારી  પાસેથી  છીનવી  લીધું છે  કે  જેથી  તમારે તેમનો  પડછાયો  પણ  નથી  જોવો ?  અને  ધારોકે  કૈક  છે  તો તેનો  રસ્તો  શોદ્જ્હવા ને  બદલે   હથિયાર  ઉપાડવા  જેટલી  હદે   જવા  પાછળ  કોઈ   સચોટ  કારણ ? અરે  આપ  એક  સંસ્કારી , અનેર્ક  યુવકોને  પણ પ્રેરણા  આપી  શકો  તેવા   શિક્ષક  દંપતી    , તમે  તમારા  જ  કુટુંબની  એક  વ્યક્તિને  મારી  નાખીને  લોહીની  નદી   વહેવ દવાવાની   ઈચ્છા  રાખો   ?  માં  કે  બાપ  કાલે  મારત  હોય  તો  આજે  મારે  હું  જોવા  પણ  ના  જાય  જેટલી  હદે  આપ  જાવ  છો  તો  આપને  એવું  કયું  નુકશાન  તેમને  કર્યું  છે  ?  આપના  માતા  પિતા એ  આપને  શું  નથી  આપ્યું / આપે  આપના  માતા  પિતા  ને  તેની  સરખામણી માં  શું  આપ્યું ? કેવીરીતે  આપ્યું, કેટલું  આપ્યું, કેવી રીતે  આપ્યું     તમે  કેવા  પ્રતિ ભાવોપ  આપ્યા , આ  બધું  ના  સમજી  શકો તેવા  આપ  નાના  નથી।  પ્રજ્ઞાની  વાત  માની  લો  :  અમે  તેમને  20  વર્ષ માં  શું  આપ્યું  છે  ?  મને  આજે  પણ  યાદ  છે  એક  તબક્કે  કોઈ  વિવાદાસ્પદ  પાળે  તેમ,અને  કહેલું  કે   પપ્પા  ના  હોત  કે  તેમને  મદદ  ના કરી  હોત  તો  પણ  અમારું  નસીબ  તો  અમારી  સાથે  છે  જ  ને  ?  હું  આજે  પણ  તે  જ  વાત  કરું  છું  અને ઘણી  વખત  કહી  ચુક્યો  પણ છું  , આજે  તમારું  નસીબ  જોર  માં  છે, ગુદીયાના  હાથ માંથી  પડી  ગયેલું  થર્મોમીટર  જે  તૂટ્યું  નથી  તે  જ  તેની  નિશાની  છે  કે  આજે  પણ  તમારું   નસીબ  જોર  માં  છે  અને  ભાર  બપોરના  સુર્યની  સામે  ના  જોવાય, ,એને  પ્રણામ  કરીને  એનાથી  દુર રહેવું  પડે  તમે  જાતે  જ શેકી  જશો, મેં  હંમેશા  એમ વિચાર્યું  છે  કે  મારા  પુત્રનું  નસીબ  જોર  માં  છે ,તેને  નસીબવાળી  પત્ની  મળી  છે,  જે  મારી  પુત્રવધુ  પણ  છે।  મારી  પુત્રવધુ   એક  દિવસ  પહેલી  નજરે  મારા  માટે  મારી  ચોથી  પુત્રી  બનીને  આવી  હતી,  પાંચેય  સંતાનોમાં  સૌથી  પ્રથમ  સ્થાને  તે  રહી  અને  જે  ક્ષણ થી  તે પુત્રી  પુત્રવધુ  તરીકે  સ્થાપિત  થયી  ત્યારથી  તેનો  મોભો, સ્થાન અને  અધિકાર  વધી  ગયા,  રેટલી  હદ  સુધી  કે  એક  તબક્કે  તો  મારો  પુત્ર  પણ  એમ  કહેવા  લાગ્યો  કે  મારા  કરતા  પણ પ્રજ્ઞાને  તમે  વધારે  મહત્વ  આપો  છો,   સમય  અકગલ વધતો  ગયો  અને     ધીમે  ધીમે  મારી  પુત્ર વધુ  મારા  પુત્રની  પત્નીસ્વરૂપે  સ્થાપિત  થવા  લાગી,   અને  તે  રીતે     સિદ્ધિ  અને   સંપ્રાપ્તિ  પ્રાપ્ત  કાર્ય  પછી  તે   એક  સ્વતંત્ર   વ્યવસાયિક   મહિલા  તરીકે  એટલી હદે  સ્થાપિત  થયી   ચુકી  કે   કદાચ   મારા  પુત્રને  પણ  તેની  ખબર  નહિ  હોય  કે  લશ્કર  ક્યાં  લડે  છે।   પણ  મારા  માટે  ગૌરવ ની વાત  એ  છે  કે  તે  મારી  પુત્ર વધુ  છે।  " પરીખ સાહેબકી  બેટી  હૈ  ઉસે અમદાવાદ  અચ્છી  જગા  પર  રખ  દો   "  કમિશ્નર નું  આ  વાક્ય   મારા  પુત્રની  હાજરીમાં  જ  બોલાયું  છે   અને  તે  પછી  પણ     "' તેમને  કશું  ના  કર્યું  હોત  તો  પણ  અમદાવાદમાં  જગા   હતી  જ    " તે શબ્દો  પણ  મેં  સાંભળ્યા  છે। . પરંતુ  તેનું   કામ થયી  ગયું તે  મોટી  વાત  છે।  મારા  પુત્ર  કે  પુત્ર વધુ  એ  પુત્રીની  ખુશાલીમાં  કે  અન્માંદાવાદ  આવવાની  ખુશાલી માં  અનેક ને  પેદા  આપેલા  પણ  મેં  કહેલું  કે   જેઠાભાઇને   આપીએ  તો  ના  સાંભળ્યું,  અરે  પાછા  ફરતા  ગાંધીનગર  થયીને જ  આવવાનું  હતું   જાની  કે  જેમને  હુકમ  પણ  કર્યો  અને  હાજર  પણ  કરાવી  તેમને  માટે  મેં  સ,મેથી  કહેલું   પણ  તમે  માન્યું  નહોતું  આ  બધી   વાતો  યાદ  કરવાની જરૂર  નં થી  પણ  તે એક  સ્વસ્થ  ચિત્ર  માટે  અને  તમોને  આપે  છે . આપે  હાથ  ઉગામી  ને  તમામ   મર્યાદા  ના  બંધ  તોડી જ  નાખ્યા  હતા  , જે  કઈ  ચલ્રે  છે  તે  માત્ર   અમારી  લાચારી  ગણો  તો  લાચારી  અને સમય ગણો  તો  સમય   નો  એક  ભાગ  છે।તમે  સરોવર ને  ઉલેચવાની  ઈચ્છા  રાખો  છો  પણ  સરોવરને  સાચવવાની   તૈયારી  નથી, સરોવરને  પલ  પણ  ના  બંધુ  કે  જાળવું  પણ  નહિ  ,તે  સમયે  સરોવર તમારું  તમે   જાણો  તમારા  સરોવરને  મારે  તોસરોવરનું  પાણી  પણ  જોઈએ  અને  તે  બ્વાહાનું  આગળ  ધરીને   સંબંધો  કાપી  નાખવા ,  જેથી  ફરી  કોઈ  વાર  અમારી  પાસે  કોઈ આવે જ  નહિ ...થોડો  થાક  ખાઉં , પછી  આગળ  વાત   .....
પાપાજી  ......

No comments:

Post a Comment

Enews And Updates