Monday, 23 January 2012

ભગવાન  પણ ના બચાવી શકે  આ ભ્રષ્ટાચારની  બલાથી.........

કોઈની પાસે તેનો ઉકેલ નથી.કેન્દ્રના  ગૃહ મંત્રી નું કુટુંબ મુંબઈ રહેતું હતું.  ગૃહ અને વિજીલાન્ચે  બંને ખાતા તેમની  પાસે હતા. અચાનક ત્તેમને સંદેશો મળે છે કે તેમનો પુત્ર એકદમ બીમાર છે અને તેમને ત૫અત્કલિક મુંબઈ આવવું. નવ વાગી ગયા છે  સદા નવે મુંબઈની છેલ્લી ગાડી છે  હફોલા ફાફળા સ્ટેશન પર  પહોચ્યા  ખબર પડી કે કોઈ સીટ ખાલી નથી પલ પલ વિતાતીજાતી હતી  અચાનક એક માનસ આવ્યો સાહેબ મુંબઈની ટીકીટ જોઈએ ? સો રૂપિયા આપો તો ટીકીટ  અપાવ દ ઉ મંત્રી ગભરાયા પોતે   ઓનેસ્ટ  હતા જ બધા જનતા હતા પ્રમાંનીકાતામાં તેમનો નંબર પહેલો હતો  પણ અહી એક મજબુરી હતી  દશ મિનીટ ગાડી છુટવાની બાકી હતી  ગાડીમાં જગા નથી ટીકીટ માટે વધારાના ૨૦૦ રૂપિયા આપવા પડે  લોંચ જ કહેવાય પણ શું થાય  લાંચ લીધી તો કદાપી નથી પણ આપવી ફરજીયાત પડશે જો મુંબઈ પહોચવું હશે તો અને પ્રમાણિક મંત્રી એ લાંચ આપી  કલાબઝારમાં ટીકીટ ખરીદી પ્રમાણિક માણસે ભલે કડી લાંચ લીધી નથી કદાપી પણ ગરજ વખતે આપવી તો પડે જ  નહીતર નુકશાન સહન કરો. શું પસંદ કરશો?

ગુણવંત પરીખ.    

No comments:

Post a Comment

Enews And Updates